Uttarajjhayana 1546
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1546
- Language
- Gujarati
1546
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૧૬૯ [૨૯/૧૧૬૯]
ભગવન્! મન સમાધારણતાથી જીવને શું પ્રાપ્ત થાય છે? મનની સમાધારણતા જીવ એકાગ્રતાને પામે છે. એકાગ્રતા પ્રાપ્ત થઈને જ્ઞાન પર્યવોને પામે છે, સમ્યક્ત્વને વિશુદ્ધ કરે છે અને મિથ્યાત્વને નિર્જરે છે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit