Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1562

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1562

Language
Gujarati

1562

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૧૮૧ થી ૧૧૮૪ [૨૯/૧૧૮૧ થી ૧૧૮૪]
ભગવન્‌! ક્રોધ વિજયથી જીવને શું પ્રાપ્ત થાય છે? ક્રોધ વિજયથી જીવ ક્ષાંતિને પ્રાપ્ત થાય છે. ક્રોધ વેદનીય કર્મનો બંધ નથી કરતા, પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા કરે છે.
ભગવન્‌! માન વિજયથી જીવને શું પ્રાપ્ત થાય છે? માન વિજયથી જીવ મૃદુતાને પામે છે. માન વેદનીય કર્મનો બંધ કરતા નથી. પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા કરે છે.
ભગવન્‌! માયા વિજયથી જીવને શું પ્રાપ્ત થાય છે? માયા વિજયથી ઋજુતાને પ્રાપ્ત થાય છે. માયા વદનીય કર્મનો બંધ કરતા નથી. પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા કરે છે.
ભગવન્‌! લોભ વિજયથી જીવને શું પ્રાપ્ત થાય છે? લોભ વિજયથી જીવ સંતોષ ભાવને પામે છે. લોભ વેદનીય કર્મોનો બંધ કરતો નથી. પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા કરે છે.

Linked texts (1)