Uttarajjhayana 1563
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1563
- Language
- Gujarati
1563
વિવેચન–૧૧૮૧ થી ૧૧૮૪
ઈન્દ્રિયોનો નિગ્રહ કષાયોના વિજયથી થાય છે. તેથી ક્રમથી તેનો વિજય કહે છે – ક્રોધનો વિજય, તે દુરંત છે ઈત્યાદિ ભાવના વડે તેના ઉદયનો નિરોધ કરવો તે. કોપના અધ્યવસાયથી વેદાય છે, તે ક્રોધ વેદનીય - તેના હેતુભૂત પુદ્ગલ રૂપ કર્મો બાંધતો નથી. તેથી જ વિશિષ્ટ જીવ વીર્યોલ્લાસથી પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા કરે છે. એ પ્રમાણે માન, માયા, લોભ વિજયને પણ જાણવો.
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati