Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1575

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1575

Language
Gujarati

1575

વિવેચન–૧૧૮૯
જે ક્રમે જ્ઞાનાવરણાદિ પાપકર્મોને રાગદ્વેષ વડે ઘણાં ઉપાર્જિત કર્યા તેને ભિક્ષુ હવે કહેવાનાર રૂપે ખપાવે છે. તેને એકાગ્ર ચિત્તે સાંભળો. આમ કહીને શિષ્યને અભિમુખ કરે છે. કેમકે અનભિમુખને ઉપદેશ ન થાય. અહીં અનાશ્રવથી સર્વથા કર્મ ખપે છે.
તેથી તેને કહે છે –

Linked texts (2)