Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1576

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1576

Language
Gujarati

1576

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૧૯૦, ૧૧૯૧ [૩૦/૧૧૯૦, ૧૧૯૧]
પ્રાણવધ, મૃષાવાદ, અદત્ત, મૈથુન, પરિગ્રહ અને રાત્રિભોજનની વિરતિથી જીવો આશ્રવ રહિત થાય છે... પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, અકાય, જિતેન્દ્રિય, ગારવરહિત, શલ્યરહિતતાથી જીવો અનાશ્રવ થાય.

Linked texts (1)