Uttarajjhayana 1579
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1579
- Language
- Gujarati
1579
વિવેચન–૧૧૯૨ થી ૧૧૯૪
પ્રાણીવધ વિરતી આદિના અનાશ્રવહેતુના વિપરીતપણાથી પ્રાણીવધાદિ અસમિતિ આદિમાં અને રાગ-દ્વેષ વડે ઉપાર્જિત કર્મો, તેને જે રીતે ખપાવે છે, તેને હું કહું છું. તે એક મનથી સાંભળો. એમ કહી શિષ્યને અભિમુખ કરે છે.
પાળી આદિથી નિષિદ્ધ જળ પ્રવેશ અને રેંટ આદિ વડે પામીને ઉલેચતા, સૂર્યના કિરણના તાપથી અનુક્રમે તે જળાશયનું જળ શોષાઈ જાય છે, તેમ પાપકર્મના આશ્રવ ભાવમાં, ભવકોટિ સંચિત કેમકે કોટિનો નિયમા સંભવ છે, તે કર્મો તપ વડે અધિકતાથી ક્ષય પમાડે છે.
તે તપ શું છે? તે બતાવવા તપના ભેદોને કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati