Uttarajjhayana 1597
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1597
- Language
- Gujarati
1597
વિવેચન–૧૨૧૭
આ અનંતરોક્ત બાહ્ય તપ સંક્ષેપથી વ્યાખ્યાત કર્યો. આ બાહ્ય તપથી શું ફળ પ્રાપ્ત થાય? તે કહે છે – નિઃસંગતા, શરીર લાઘવતા, ઈન્દ્રિય વિજય, સંયમ રક્ષણાદિ ગુણના યોગથી શુભ ધ્યાનમાં અવસ્થિતને કર્મોની નિર્જરા થાય છે. બાહ્ય તપને જણાવ્યા પછી હવે અનુક્રમથી અભ્યંતર તપ કહે છે. પ્રતિજ્ઞાનુસાર કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati