Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1596

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1596

Language
Gujarati

1596

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૨૧૭ [૩૦/૧૨૧૭]
સંક્ષેપથી આ બાહ્ય તપનું વ્યાખ્યાન કહ્યું. હવે અનુક્રમથી અભ્યંતર તપનું નિરૂપણ કરીશ.

Linked texts (1)