Uttarajjhayana 1602
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1602
- Language
- Gujarati
1602
વિવેચન–૧૨૨૫
આ અનંતરોક્ત સ્વરૂપ તપ બે ભેદે છે. તે બંનેને જે સમ્યક્ આચરે છે - સેવન કરે છે, તે મુનિ જલદી ચાતુર્ગતિ રૂપ સંસારથી પૃથક્ થાય છે. તે કર્મ રજ ખપાવીને નીરજ થાય છે. - X - X - X -
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati