Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1603

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1603

Language
Gujarati

1603

૦ ત્રીશમાં અધ્યયનની વ્યાખ્યા કરી. હવે એકત્રીશમું કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે છે – અનંતર અધ્યયનમાં તપ કહ્યો. અહીં તે ચરણવાળાને જ સમ્યગ્‌ થાય છે, તેથી ‘ચરણ’ તે કહે છે. આ સંબંધે આવેલ આ અધ્યયનના પૂર્વવત્‌ ઉપક્રમણાદિ ચારે દ્વાર પ્રરૂપણા નામ નિષ્પન્ન નિક્ષેપ સુધી કહેવું. તેમાં ‘ચરણવિધિ’ નામ છે તેથી ‘ચરણવિધિ’ શબ્દનો નિક્ષેપો કહેવા નિર્યુક્તિકારશ્રી કહે છે –

Linked texts (2)