Uttarajjhayana 1607
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1607
- Language
- Gujarati
1607
વિવેચન–૧૨૨૬
ચરણવિધિને હું કહીશ, તે કેવી છે? જીવને સુખાવહ કે શુભાવહ એવી. તેનું ફળ દર્શાવે છે – તે વિધિને સેવીને ઘણાં જીવો ભવસમુદ્રને ઉલ્લંઘીને મુક્તિને પામ્યા.
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati