Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1610

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1610

Language
Gujarati

1610

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૨૪૬ [૩૧/૧૨૪૬]
આ પ્રમાણે જે પંડિત ભિક્ષુ આ સ્થાનોમાં સતત ઉપયોગ રાખે છે, તે જલદીથી સંસારથી મુક્ત થઈ જાય છે - તેમ હું કહું છું.

Linked texts (1)