Uttarajjhayana 1612
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1612
- Language
- Gujarati
1612
૦ ‘ચરણવિધિ’ નામે એકત્રીશમું અધ્યયન કહ્યું. હવે બત્રીશમું કહે છે. તેનો આ સંબંધ છે – અનંતર અધ્યયનમાં એક ભેદે ‘ચરણ’ કહ્યું. તે પ્રમાદ સ્થાનના પરિહારથી જ આસેવન કરવું શક્ય છે. તેના પરિહારથી, તેની પરિજ્ઞાપૂર્વક તેનો અર્થ અહીં આરંભીએ છીએ. એ સંબંધે આ અધ્યયન આવેલ છે. આના ચાર અનુયોગ દ્વારા યાવત્ નામનિષ્પન્ન નિક્ષેપ સુધી પૂર્વવત્ જ મનમાં અવધારી, નામનિષ્પન્ન નિક્ષેપ કહે છે.
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati