Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1631

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1631

Language
Gujarati

1631

વિવેચન–૧૨૫૫
ગાથાર્થ સ્પષ્ટ કહેલ છે, વિશેષ આ પ્રમાણે – ઉદ્ધર્તુકામ - ઉન્મૂલન કરવાને ઈચ્છતો, મૂળ સહિત - તેમાં મૂલ - તીવ્ર કષાયોદય આદિ, તે મોહપ્રકૃતિની જાળ - સમૂહ. ઉપાય - તેને ઉદ્ધરવાનો હેતુ. કરેલી પ્રતિજ્ઞા અનુસાર સૂત્રકારશ્રી કહે છે –

Linked texts (2)