Uttarajjhayana 1641
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1641
- Language
- Gujarati
1641
વિવેચન–૧૩૪૭
ઉક્તરૂપ કામભોગો રાગદ્વેષના અભાવરૂપ સમતાને લાવતા નથી. તેથી તેના હેતુમાં કંઈપણ રાગદ્વેષવાળા ન થવું. ભોગ - ભોગવવા-પણાથી સામાન્ય શબ્દ આદિ, વિકૃતિ - ક્રોધાદિ રૂપ. કોઈ રાગદ્વેષ રહિતને વિકૃતિ લાવતા નથી. તે વિષયમાં દ્વેષવાળા હોય કે પરિગ્રહ બુદ્ધિમાન્ અર્થાત્ રાગી હોય. તો તે વિષયોમાં આવા રાગ-દ્વેષ રૂપ મોહનીયથી વિકૃતિ આવે છે. પરંતુ રાગ-દ્વેષ રહિતને સમતા જ હોય છે. - X - X -
આ વિકૃતિ કેવા સ્વરૂપની છે, જે રાગદ્વેષને વશ થઈ આવે છે.
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati