Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1642

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1642

Language
Gujarati

1642

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૩૪૮, ૧૩૪૯ [૩૨/૧૩૪૮, ૧૩૪૯]
ક્રોધ, માન, માયા, લોભ, જુગુપ્સા, અરતિ, રતિ, હાસ્ય, ભય, શોક, પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ તથા વિવિધ ભાવોને...
અનેક પ્રકારના વિકારોને, તેનાથી ઉત્પન્ન અન્ય કુપરિણામોને તે પ્રાપ્ત થાય છે. જે કામગુણોમાં આસક્ત છે અને તે કરુણા-સ્પદ, દીન, લજ્જિત અને અપ્રિય પણ હોય છે.

Linked texts (2)