Uttarajjhayana 1669
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1669
- Language
- Gujarati
1669
વિવેચન–૧૩૭૩
અનંતરોક્ત જ્ઞાનાવરણાદિરૂપ મૂલ પ્રકૃતિ તથા શ્રુતજ્ઞાનાવરણાદિ ઉત્તર પ્રકૃતિઓ, ચ શબ્દથી શ્રુતાદિના પણ અક્ષર, અનક્ષરાદિ ભેદથી બહુવિધપણાથી ન કહેવાયેલા ઘણાં ભેદનું સૂચક છે. પ્રદેશ - પરમાણુઓ, તેમના અગ્ર - પરિમાણ તે પ્રદેશાગ્ર. ક્ષેત્ર - જેમાં નિવાસ થાય છે તે, આકાશ. કાલ - બદ્ધ કર્મની જીવપ્રદેશથી અવિચીન રૂપ સ્થિતિ. ભાવ - અનુભાગ, કર્મના પર્યાય.
ઉક્ત ચારમાંથી ‘પ્રદેશાગ્ર’ને કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati