Uttarajjhayana 1670
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1670
- Language
- Gujarati
1670
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૩૭૪ [૩૩/૧૩૭૪]
એક સમયમાં બદ્ધ થનારા બધાં કર્મોના કર્મપુદ્ગલરૂપ દ્રવ્ય અનંત હોય છે. તે ગ્રંથિભેદ ન કરનારા અનંત અભવ્ય જીવોથી અનંત ગુણ અધિક અને સિદ્ધોના અનંતમાં ભાગ જેટલું હોય છે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit