Uttarajjhayana 1681
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1681
- Language
- Gujarati
1681
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૫૪૯ + વિવેચન [૩૪/નિર્યુક્તિ-૫૪૯ + વિવેચન]
આ લેશ્યાના શુભાશુભ પરિણામોને જાણીને અપ્રશસ્ત લેશ્યાનો ત્યાગ કરવો અને પ્રશસ્ત લેશ્યામાં પ્રયત્ન કરવો જોઈએ. ૦ કઈ રીતે જાણીને? આ અધ્યયન અનુસાર. અપ્રશસ્ત - અશુભ પરિણામા કૃષ્ણાદિ લેશ્યા. પ્રશસ્ત - શુભ પરિણામ રૂપ પીત - પદ્મ લેશ્યાદિમાં પ્રયત્ન કરવો.
નામ નિષ્પન્ન નિક્ષેપો કહ્યો. હવે સૂત્રનું ઉચ્ચારણ –