Uttarajjhayana 1710
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1710
- Language
- Gujarati
1710
વિવેચન–૧૪૪૦ થી ૧૪૪૨
છ એ લેશ્યા તેની પ્રતિપત્તિ કાળની અપેક્ષાથી પહેલાં સમયમાં પરિણત થવાથી, કોઈનો પણ ઉપપાત - ઉત્પત્તિ થતી નથી. એ પ્રમાણે જ બીજા ભવમાં જીવને તેવી લેશ્યા વડે અંત્ય સમયમાં પરિણત વડે પણ કોઈ જીવની ઉત્પત્તિ થતી નથી. શેષ અંતર્મુહૂર્ત્ત રહેતા અવતિષ્ઠ એવી લેશ્યાઓ વડે પરિણત વડે ઉપલક્ષિત જીવ ભવાંતરમાં જાય છે. અહીં મરણકાળમાં ભાવિભવ લેશ્યાના ઉત્પત્તિકાળમાં અથવા અતીત ભવ લેશ્યામાં અંતર્મુહૂર્ત્ત અવશ્ય થાય છે. જો કે દેવ નારકમાં આ કાળ બે અંતર્મુહૂર્ત્ત છે. આ વિષયમાં પ્રજ્ઞાપનાની સાક્ષી પણ છે જ. - X
આ પ્રમાણે લેશ્યાની નામ આદિને કહીને, હવે અધ્યયનના અર્થનો ઉપસંહાર કરતાં આ ઉપદેશ કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati