Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1709

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1709

Language
Gujarati

1709

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૪૪૦ થી ૧૪૪૨ [૩૪/૧૪૪૦ થી ૧૪૪૨]
[૧૪૪૦] પ્રથમ સમયમાં પરિણત બધી લેશ્યાઓથી કોઈપણ જીવ બીજા ભવમાં ઉત્પન્ન થતો નથી.
[૧૪૪૧] અંતિમ સમયમાં પરિણત બધી લેશ્યાઓથી કોઈપણ જીવ બીજા ભવમાં ઉત્પન્ન થતો નથી.
[૧૪૪૨] લેશ્યાઓની પરિણતિ થતાં અંતર્મુહૂર્ત્ત વ્યતીત થઈ જાય છે અને જ્યારે અંતર્મુહૂર્ત્ત શેષ રહે છે. તે સમયે જીવ પરલોકમાં જાય છે.

Linked texts (1)