Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1712

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1712

Language
Gujarati

1712

વિવેચન–૧૪૪૩
જે કારણથી આ અપ્રશસ્તા લેશ્યા દુર્ગતિનો હેતુ છે અને પ્રશસ્તા લેશ્યા સુગતિનો હેતુ છે, તે કારણથી અનંતર કહેલી લેશ્યાના અનુભાગને વિશેષથી જાણીને કૃષ્ણાદિ ત્રણે અપ્રશસ્ત લેશ્યાનો ત્યાગ કરીને તૈજસ આદિ ત્રણ પ્રશસ્તાનો ભાવ પ્રતિપત્તિથી મુનિ આશ્રય કરે છે.

Linked texts (2)