Pramāṇa · Search · About · API

Uttarajjhayana 172

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 172

Language
Gujarati

172

વિવેચન–૪૯/૨
અનંતર સૂત્રમાં કહેવાયેલા તે પરીષહોના નામો શું છે? આ પૃચ્છા કહી. હવે તેનો નિર્દેશ કહે છે – અનંતર કહેવાનાર હોવાથી, હૃદયમાં પ્રત્યક્ષ ધારવા, તે પૂછેલા બાવીશ પરીષહો, આ છે –

Linked texts (1)