Pramāṇa · Search · About · API

Uttarajjhayana 173

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 173

Language
Gujarati

173

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૪૯/૩ [૨/૪૯/૩]
(૧) ક્ષુધા પરીષહ, (૨) તૃષા પરીષહ, (૩) શીત પરીષહ, (૪) ઉષ્ણ પરીષહ, (૫) દંશમશક પરીષહ, (૬) અચેલ પરીષહ, (૭) અરતિ પરીષહ, (૮) સ્ત્રી પરીષહ, (૯) ચર્યા પરીષહ, (૧૦) નિષદ્યા પરીષહ, (૧૧) શય્યા પરીષહ, (૧૨) આક્રોશ પરીષહ, (૧૩) વધ પરીષહ, (૧૪) યાચના પરીષહ, (૧૫) અલાભ પરીષહ, (૧૬) રોગ પરીષહ, (૧૭) તૃણસ્પર્શ પરીષહ, (૧૮) જલ્લ પરીષહ, (૧૯) સત્કાર-પુરસ્કાર પરીષહ, (૨૦) પ્રજ્ઞા પરીષહ, (૨૧) અજ્ઞાન પરીષહ, (૨૨) સમ્યક્‌ત્વ પરીષહ.

Linked texts (1)