Uttarajjhayana 1727
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1727
- Language
- Gujarati
1727
વિવેચન–૧૪૬૭
દ્રવ્યને આશ્રીને આ - આ ભેદ, ક્ષેત્રને આશ્રીને આ - આ ક્ષેત્ર, કાળથી આવા પ્રકારની કામ સ્થિતિ, ભાવથી આના આ પર્યાયો. તેની ભેદના અભિધાન દ્વારથી જે પ્રરૂપણા - સ્વરૂપ ઉપદર્શન, તેમનો વિભાગ.
તેમાં અલ્પ વક્તવ્યતાથી દ્રવ્યથી અજીવ પ્રરૂપણા કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati