Uttarajjhayana 1728
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1728
- Language
- Gujarati
1728
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૪૬૮ થી ૧૪૭૦ [૩૬/૧૪૬૮ થી ૧૪૭૦]
સજીવના બે ભેદ છે – રૂપી અને અરૂપી. અરૂપીના દશ ભેદ છે અને રૂપીના ચાર ભેદ છે.. ધર્માસ્તિકાય, તેનો દેશ, તેનો પ્રદેશ, અધર્માસ્તિકાય, તેનો દેશ, તેનો પ્રદેશ, આકાશાસ્તિકાય, તેનો દેશ, તેનો પ્રદેશ અને અદ્ધાસમય, આ દશ ભેદ અરૂપી એવા અજીવના કહેલાં છે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit