Uttarajjhayana 1731
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1731
- Language
- Gujarati
1731
વિવેચન–૧૪૭૧
ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય બંને લોક પરિમાણ કહેવાય છે. - X - X - X - X - આ બંનેનું જે લોકમાત્રત્વ છે. તે તેનાથી અવષ્ટબ્ધ આકાશ જે લોકપણાથી સૂચવે છે. આનું અલોક વ્યાપિત્વ હોય તો જીવ અને પુદ્ગલોનો પણ તેમાં પ્રચાર સંભવે છે. તેથી તેને પણ લોકત્વ પ્રાપ્ત થશે. તેથી આ લોક જ છે, અલોક નહીં તેમ અર્થથી કહેલ છે. આકાશનું સર્વગતત્વ છે. સમય એટલે અદ્ધા સમય, તેને આશ્રીને જે ક્ષેત્ર, તે સમય ક્ષેત્ર - જે અખ દ્વીપ સમુદ્રના વિષયભૂત હોય છે. તે ક્ષેત્ર પછી સમયનો અસંભવ છે. સમય મૂલત્વાદિ જે આવલિકા આદિની કલ્પના પણ આટલા સમયક્ષેત્ર વર્તી જ છે. - X - X - આને જ કાળથી કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati