Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1732

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1732

Language
Gujarati

1732

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૪૭૨, ૧૪૭૩ [૩૬/૧૪૭૨, ૧૪૭૩]
ધર્મ, અધર્મ, આકાશ આ ત્રણે દ્રવ્ય અનાદિ, અનંત અને સર્વકાળ છે.... પ્રવાહથી સમય પણ અનાદિ અનંત છે અને પ્રતિનિયત વ્યક્તિ રૂપ એક-એક ક્ષણની અપેક્ષાથી આદિ સાંત છે.

Linked texts (1)