Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1745

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1745

Language
Gujarati

1745

વિવેચન–૧૫૧૨
સંસરે છે, ઉપલક્ષણત્વથી જીવો જેમાં રહે છે, તે સંસાર - ચાર ગતિરૂપ છે અને સિદ્ધો. એ પ્રમાણે બે ભેદે જીવની વ્યાખ્યા કરી. તેમાં સિદ્ધો - અનેક પ્રકારના કહ્યા છે, તેનું કીર્તન હવે કરે છે. અલ્પ વક્તવ્યતાથી પહેલાં સિદ્ધોને કહે છે. તેનું અનેક વિધત્વ ઉપાધિ ભેદથી આ પ્રમાણે છે –

Linked texts (2)