Uttarajjhayana 1746
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1746
- Language
- Gujarati
1746
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૫૧૩, ૧૫૧૪ [૩૬/૧૫૧૩, ૧૫૧૪]
સ્ત્રીલિંગસિદ્ધ,પુરુષલિંગસિદ્ધ,નપુંસકલિંગસિદ્ધ, સ્વલિંગસિદ્ધ,અન્યલિંગસિદ્ધ, ગૃહલિંગસિદ્ધ... ઉત્કૃષ્ટ જઘન્ય, મધ્યમ અવગાહનામાં તથા ઉર્ધ્વ - અધો - તીરછા લોકમાં, સમુદ્ર - જળાશમાં જીવો સિદ્ધ થાય છે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit