Pramāṇa · Search · About · API

Uttarajjhayana 176

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 176

Language
Gujarati

176

વિવેચન–૫૦
અનંતરોક્ત પરીષહોની પ્રવિભક્તિ - સ્વરૂપ સંમોહ અભાવરૂપ વિભાગો ભગવંત મહાવીરે પ્રરૂપેલા છે. તે પરીષહ પ્રવિભક્તિને તમને પ્રતિપાદિત કરીશ, તે ક્રમથી હું ઉદાહૃત કરું છું. ‘કાશ્યપે કહેલ છે’ એ વચન શિષ્યો આદર બતાવવાનો છે. ક્ષુધા પરીષહ દુઃસહ હોવાથી તે કહે છે –

Linked texts (2)