Pramāṇa · Search · About · API

Uttarajjhayana 177

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 177

Language
Gujarati

177

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૫૧, ૫૨ [૨/૫૧, ૫૨]
ભૂખથી પીડાતા દેહવાળો તપસ્વી ભિક્ષુ, મનોબળથી યુક્ત થઈ, ફળ આદિ ન છેદે, ન છેદાવે. ન સ્વયં રાંધે, ન રંધાવે... ક્ષુધા વેદનાથી કાકજંઘા સમાન શરીર દુર્બળ થઈ જાય, કૃશ થઈ જાય, ધમનીઓ દેખાવા લાગે તો પણ અશન-પાનનો માત્રાજ્ઞ અદીન મનથી વિચરણ કરે.

Linked texts (1)