Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1762

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1762

Language
Gujarati

1762

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૫૨૯ [૩૬/૧૫૨૯]
એકની અપેક્ષાથી સિદ્ધ સાદિ અનંત છે. પૃથુપણાથી - બહુત્વની અપેક્ષાથી સિદ્ધો અનાદિ અનંત છે.

Linked texts (2)