Uttarajjhayana 1763
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1763
- Language
- Gujarati
1763
વિવેચન–૧૫૨૯
એકત્વ - અસહાયપણાથી વિવક્ષા કરતા આદિ અનંત છે. કેમકે જે કાળે તે સિદ્ધ થાય છે, તે-તે જીવની આદિ છે, પણ મુક્તિથી કદાપિ ભ્રંશ થતો નથી. માટે તેના પર્યવસાનનો સંભવ નથી. જ્યારે પૃથુત્વ - સામસ્ત્યની અપેક્ષાથી કહે તો અનાદિ અનંત છે, કેમકે સિદ્ધો ક્યારેય ન હતા કે નહીં હોય તેમ નથી.
હવે આનું જ ઉપાધિ નિરપેક્ષ સ્વરૂપ કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati