Uttarajjhayana 1781
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1781
- Language
- Gujarati
1781
વિવેચન–૧૫૪૩ થી ૧૫૪૬
સંતતિ - પ્રવાહ, પ્રવાહથી ક્યારેય પણ અભાવનો અસંભવ હોવાથી તે અનાદિ અનંત છે. ભાવસ્થિતને આશ્રીને સાદિ સાંત છે. કેમકે બંનેમાં તેનું નિયત કાળપણું છે. . આયુ - જીવિત, તેની સ્થિતિ - અવસ્થાન. -
કાય - પૃથ્વીકાય, તેમાં જે સ્થિતિ - તેમાંથી ઉદ્વર્તન થયા વિના તેમાં જ રહેવું તે પૃથ્વી જીવોની કાયસ્થિતિ છે. પૃથ્વી રૂપ કાયાને ત્યજ્યા વિના જે સ્થિતિ છે તે - X - X - હવે બીજા પ્રકારે અંતરકાળ કહે છે - તેમાં પૃથ્વી જીવોનું પોતાની જ કાયામાં ફરી ઉપજવું અર્થાત્ પૃથ્વીકાયથી ઉદ્વર્તીને જે ફરી વખત તે જ પૃથ્વીકાયમાં ઉત્પન્ન થવું તે. આને જ ફરી ભાવથી કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati