Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1783

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1783

Language
Gujarati

1783

વિવેચન–૧૫૪૭
વર્ણાદિના ભાવરૂપત્વથી તેના સંખ્યાભેદના અભિધાનત્વ થકી આ ભાવ અભિધાયિતા છે. ઉપલક્ષણથી તે હજાર છે. વર્ણાદિના તાર-તમ્યથી ઘણાં ભેદપણાથી અસંખ્ય ભેદતા પણ સંભવે છે. આ પ્રમાણે પૃથ્વી જીવોને બતાવીને હવે અપજીવો કહે છે –

Linked texts (2)