Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1795

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1795

Language
Gujarati

1795

વિવેચન–૧૫૮૧ થી ૧૫૮૯
નવ સૂત્રો પૂર્વવત્‌ છે. પાંચ સંખ્યા ઉપલક્ષણથી છે. અહીં આના અનેક ભેદો છે. (૧) ઉત્કલિકા વાયુ - જે રહી રહીને ફરી વાય છે. (૨) મંડલિકા વાયુ - વાતોલી રૂપ છે. (૩) ઘનવાત - રત્નપ્રભાદિની અધોવર્તી. (૪) ગુંજાવાત - જે ગુંજતો વાય છે. (૫) શુદ્ધવાત - મંદ પવન, (૬) સંવર્તક વાત - જે બહાર રહેલા તૃણાદિને વિવક્ષિત ક્ષેત્રમાં ફેંકે છે. હવે ઉદાર ત્રસને જણાવવાને માટે કહે છે –

Linked texts (2)