Uttarajjhayana 1797
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1797
- Language
- Gujarati
1797
વિવેચન–૧૫૯૦
ઉદાર ત્રસ ચાર ભેદે છે - (૧) બેઈન્દ્રિય - સ્પર્શન અને રસન નામક. આની નિર્વૃત્તિ અને ઉપકરણ નામક દ્રવ્યેન્દ્રિયને આશ્રીને કહે છે. કેમકે ભાવેન્દ્રિય આશ્રીને તો એકેન્દ્રિયોને પણ પાંચે ઈન્દ્રિયો સંભવે છે. - X - X - એ પ્રમાણે બાકીની ઈન્દ્રિયોમાં પણ સમજી લેવું. તેઈન્દ્રિયમાં ત્રીજી ઘ્રાણેન્દ્રિય છે, ચઉરિન્દ્રિયમાં ચોથી ચક્ષુ છે. પંચેન્દ્રિયમાં પાંચમાં શ્રોત્ર છે. એ પ્રમાણે હવે બેઈન્દ્રિયની વક્તવ્યતા કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati