Uttarajjhayana 1813
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1813
- Language
- Gujarati
1813
વિવેચન–૧૬૬૭
તીર્થંકરાદિએ દેવોને ચાર પ્રકારે નિરૂપેલા છે, તે હું કહીશ. ભવનવાસી અર્થાત્ ભૌમેયક - ભૂમિમાં થયેલ, તેમના ભવનો રત્નપ્રભા પૃથ્વીના અંતર્ભૂતપણે છે. - X - X - X - X - વાણમંતર - વિવિધ અંતરો જેના છે તે, ઉત્કર્ષ અપકર્ષરૂપ વિશેષરૂપ નિવાસભૂત કે ગિરિકંદરા અથવા વિવરાદિમાં રહે છે, તે વ્યંતર - X - X - જ્યોતિષ્ક - ચમકે છે, પ્રકાશે છે વિમાનો, તેમાં નિવાસ કરવાથી તે દેવો પણ જ્યોતિષ્ક કહેવાય છે. વૈમાનિક - વિશેષથી મનાય છે. સુકૃતોને ભોગવે છે તે વિમાન, તેમાં થવાથી વૈમાનિકો કહેવાય છે. હવે દેવોના જ ઉત્તર ભેદો કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati