Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1812

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1812

Language
Gujarati

1812

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૬૬૭ [૩૬/૧૬૬૭]
દેવોના ચાર ભેદો છે, તે આ પ્રમાણે - (૧) ભવનવાસી, (૨) વ્યંતર, (૩) જ્યોતિષ્ક, (૪) વૈમાનિક.

Linked texts (2)