Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1815

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1815

Language
Gujarati

1815

વિવેચન–૧૬૬૮
ભવનમાં વસવાનો સ્વભાવ છે. ભવનવાસીના દશ ભેદો છે - વનમાં - વિચિત્ર ઉપવનાદિમાં વસવાનો સ્વભાવ હોવાથી તે વનચારી અર્થાત્‌ વ્યંતર કહેવાય છે, તેના આઠ ભેદો કહેલા છે. જ્યોતિષ્‌ - વિમાનમાં થાય તે જ્યોતિષ્કો તેના પાંચ પ્રકારો છે. વૈમાનિકો બે ભેદે છે. હવે આ દેવોને નામ ઉચ્ચારણપૂર્વક જણાવે છે –

Linked texts (2)