Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1820

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1820

Language
Gujarati

1820

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૭૦૯, ૧૭૧૦ [૩૬/૧૭૦૯, ૧૭૧૦]
દેવનું શરીર છોડીને ફરી દેવ શરીરમાં ઉત્પન્ન થવાનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ છે.
વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંસ્થાનની અપેક્ષાથી દેવોના હજારો ભેદો પણ થાય છે.

Linked texts (1)