Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1819

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1819

Language
Gujarati

1819

વિવેચન–૧૬૮૦ થી ૧૭૦૮
સૂત્રાર્થ સરળ અને સ્પષ્ટ છે. જે વિશેષતા છે તે જ નોંધીએ છીએ.
૦ સાગર એટલે સાગરોપમ, તેટલી સ્થિતિ - આયુ જાણવા.
૦ ભૌમેયક - ભવનવાસી. અહીં સામાન્યથી કહી છતાં ઉત્તર નિકાયના અધિપતિ બલિની જ જાણવી.
દક્ષિણમાં તો સાગરોપમ જ છે.
૦ લાખ વર્ષ અધિક એમ જ્યોતિષમાં ઉત્કૃષ્ટસ્થિતિ કહી તે ચંદ્રની છે. સૂર્યની ૧૦૦૦ વર્ષાધિક છે૦
૦ અજઘન્યોત્કૃષ્ટ - જેમાં જઘન્ય કે ઉત્કૃષ્ટ ભેદ વિદ્યમાન નથી તે.
૦ મહાવિમાન - તે દેવોના આયુસ્થિતિ આદિથી મહતપણું છે.

Linked texts (2)