Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1824

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1824

Language
Gujarati

1824

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૭૧૨ [૩૬/૧૭૧૨]
આ જીવ, અજીવનું વ્યાખ્યાન સાંભળીને તેમાં શ્રદ્ધા કરી જ્ઞાન અને ક્રિયા આદિ બધાં નયોથી અનુમત સંયમમાં મુનિ રમે.

Linked texts (1)