Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1825

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1825

Language
Gujarati

1825

વિવેચન–૧૭૧૨
આ જીવ, અજીવને સાંભળી-અવધારીને, તે પ્રમાણે સ્વીકારીને નૈત્રમાદિ બધાં નયોથી અભિપ્રેત થઈને, જ્ઞાન સહિત સમ્યક્‌ ચારિત્રમાં મુનિ રમણ કરે. સંયમ એટલે પૃથ્વી આદિ જીવોના ઉપમર્દનથી વિરમેલ એવા મુનિ. ૦ સંયમ રતિ કર્યા પછી શું કરે? તે કહે છે –

Linked texts (2)