Uttarajjhayana 1841
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1841
- Language
- Gujarati
1841
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૫૬૨ + વિવેચન [૩૬/નિર્યુક્તિ-૫૬૨ + વિવેચન]
તેથી અનંતગમ પર્યાયો વડે સંયુક્ત એવું આ અધ્યયન, કે જિનેશ્વર વડે પ્રજ્ઞપ્ત છે, તેને યોગ અનુસાર ગુરુની કૃપાથી જ ભણવું જોઈએ. ૦ આ નિર્યુક્તિનો વૃત્તિકારે કરેલ વિશિષ્ટાર્થ આ પ્રમાણે –
જિન - શ્રુત જિનાદિ વડે, પ્રરૂપિત - કહેલ, અનંતા આવે તે ગમ - અર્થની પરિચ્છિતિ પ્રકારે, પર્યવ - શબ્દ પર્યવો અને અર્થપર્યવો રૂપ એવા અનંતગમ પર્યાયોથી... સંયુક્ત.
યથાયોગ - ઉપધાનાદિથી ઉચિત વ્યાપાર. તેને અતિક્રમ્યા વિના યોગ અનુસાર, ગુરુનો પ્રસાદ - ચિત્ત પ્રસન્નતાપૂર્વક ભણે.
આ અધ્યયન - યોગ્યતા પ્રાપ્તિમાં પ્રમાદ ન કરે. - X - X –