Pramāṇa · Search · About · API

Uttarajjhayana 199

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 199

Language
Gujarati

199

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૬૫, ૬૬ [૨/૬૫, ૬૬]
‘લોકમાં જે સ્ત્રીઓ છે, તે પુરુષોને માટે બંધન છે.’ જેઓ આ જાણે છે, તેનું શ્રામણ્ય સુકૃત-સફળ છે... ‘બ્રહ્મચારીને માટે સ્ત્રીઓ પંક સમાન છે.’ મેઘાવી મુનિ આ સમજીને કોઈ રીતે સંયમી જીવનનો વિનિઘાત ન થવા દે, પણ આત્મગવેષક બને.

Linked texts (1)