Pramāṇa · Search · About · API

Uttarajjhayana 235

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 235

Language
Gujarati

235

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૮૯, ૯૦ [૨/૮૯, ૯૦]
નિશ્ચે મેં પૂર્વે અજ્ઞાનરૂપ ફળ દેનારા અપકર્મ કરેલા છે, જેથી હું કોઈના દ્વારા કોઈ વિષયમાં પૂછે ત્યારે કંઈપણ ઉત્તર આપવાનું જાણતો નથી... ‘અજ્ઞાનરૂપ ફળ દેનારા પૂર્વકૃત્‌ કર્મ પરિપક્વ થવાથી ઉદયમાં આવે.’ એ પ્રમાણે કર્મના વિપાકને જાણીને મુનિ પોતાને આશ્વસ્ત કરે.

Linked texts (1)