Uttarajjhayana 251
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 251
- Language
- Gujarati
251
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૧૩૦ + વિવેચન [૨/નિર્યુક્તિ-૧૩૦ + વિવેચન]
જ્યેષ્ઠ અને અષાઢ માસમાં જે શુભ શૈત્યાદિ ગુણયુક્તપણાથી શોભન વાયુ વાય છે, તેના વડે મારા અંગ ભાંગે છે, તેના મેઘોન્નતિના સંભવપણાથી વાત પ્રકોપ આદિ જાણવા. એ પ્રમાણે મને શરણથી જ ભય થાઓ. ધર્માર્દ્દિતાને જ શરણથી ભય છે. - અથવા -