Uttarajjhayana 256
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 256
- Language
- Gujarati
256
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૧૩૫ + વિવેચન [૨/નિર્યુક્તિ-૧૩૫ + વિવેચન]
તુરંતનો ઉગેલો સૂર્યમાં, શો અભિપ્રાય છે? પહેલા ઉદિત થયેલ સૂર્યમાં, ચૈત્યસ્તૂપે રહેલ કાગડા, ભીંત ઉપર રહેલ આતપ, હે સખી! લોકો નિદ્રાનો ત્યાગ કરતા નથી. આમ કહીને પોતાનું દુઃખિતપણું પ્રગટ કરે છે. તે બ્રાહ્મણી પણ પતિના વિરહથી દુઃખિત થઈ. રાત્રિમાં નિદ્રાને ન પામી, એ પ્રમાણે માગધિકા - અર્થ છે. પછી તેણીને તે પુત્રી સાંભળીને માગધિકાને પ્રતિ ભણે છે. તે આ પ્રમાણે –